વિધાન : કેપેસિટરમાં સંગ્રહિત કુલ વિદ્યુતભાર શૂન્ય છે.
કારણ : કેપેસિટરની બરાબર બહારનું ક્ષેત્ર $\frac{\sigma }{{{\varepsilon _0}}}$ છે. ( $\sigma $ એ વિદ્યુતભાર ઘનતા છે).

  • A
    જો વિધાન અને કારણ બંને સાચા હોય અને કારણ એ વિધાનની સાચી સમજૂતી હોય.
  • B
    જો વિધાન અને કારણ બંને સાચા હોય,પરંતુ કારણ એ વિધાનની સાચી સમજૂતી ન હોય.
  • C
    જો વિધાન સાચું હોય પરંતુ કારણ ખોટું હોય.
  • D
    જો વિધાન અને કારણ બંને ખોટા હોય.

Explore More

Similar Questions

એક સમાંતર પ્લેટ એર કેપેસિટરની કેપેસીટન્સ $C$ છે અને પ્લેટો વચ્ચેનું અંતર $d$ છે. પ્લેટો વચ્ચે $V$ જેટલો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે છે. સમાંતર પ્લેટ એર કેપેસિટરની પ્લેટો વચ્ચે લાગતું આકર્ષણ બળ કેટલું હશે?

સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $12\,\mu F$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે અને ક્ષેત્રફળ અડધું કરવામાં આવે,તો નવું કેપેસિટન્સ .........$\mu F$ થશે.

$Q$ જેટલો વિદ્યુતભાર અને $A$ જેટલું ક્ષેત્રફળ ધરાવતા અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટર $C$ ની ધાતુની પ્લેટો વચ્ચેનું સ્થિત-વિદ્યુત બળ કેટલું હોય છે?

$A$ ક્ષેત્રફળ અને $Q$ વિદ્યુતભાર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરની ઊર્જા ઘનતા કેટલી થાય?

ચાર સમાન ધાતુની પ્લેટો હવામાં એકબીજાથી સમાન અંતર $d$ પર રાખેલી છે. દરેક પ્લેટનું ક્ષેત્રફળ $S$ છે. જો સૌથી બહારની પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાહક તાર દ્વારા જોડવામાં આવે, તો બિંદુઓ $A$ અને $B$ વચ્ચેનું કેપેસીટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo